World's Largest Karadiya Rajput Directory Online
કારડીયા રાજપુતની વૈશ્વિક ડીરેક્ટરી
Advertise Here
પહેલુંનામ
ઉમર દા.ત.: ૨૫-૩૦
અટક
જાતિ      
 
Loading Testimonials...

કારડીયા.ઓઆરજી આપનું સ્વાગત કરે છે.

 

વિજ્ઞાપન/જાહેરાત

પ્રિય જ્ઞાતિજનો

કારડીયા રાજ્પુત સમાજના ભાઈઑ અને બહેનો અમને તમારુ કારડીયા.ઓઆરજી માં સ્વાગતા કરતા ખુબ આનંદ થાય છે

કારડીયા.ઓઆરજી દ્વારા રાજ્પુત જે દેશ પરદેશમા વસેલો છે જેને જોડાવાનો અને કારડીયા રાજ્પુત સમાજ ની ધામ્રિક સંસ્થાઓ તથા ધર્મગુરુઓ તથા સમાજ ની વીભુતીઓ તથા દેશ પરદેશમા વસેલા કારડીયા રાજ્પુતથી બધાને પરિચય કરાવવાનો અને આપણા કારડીયા રાજ્પુત સમાજને જોડવાનો આપણૅ બધા સાથે મળી પ્રયાસ કરીઍ જેના પણ પાસે જેટલી માહીતિ હોયૅ જેવી કે આપણા સમાજમા રહેલા ધામ્રિક સંસ્થાઓ તથા ધર્મગુરુઓ તથા સમાજ ની વીભુતીઓ તથા દેશ પરદેશમા વસેલા કારડીયા રાજ્પુત વીશે જે માહિતી હોય તે દરેક તમે આ વેબસાઈડ ઉપર મુકી શકો છો તથા આપણા કારડીયા રાજ્પુત સમાજ દ્વારા યોજીત પ્રસંગ ને તમે બધાને જાણા કરી શકો તથા યોજાયેલા પ્રસંગ ના ફોટૉ તથા વીડીયો તમે મુકી શકો છો. આ વેબસાઈડ થી આપણૅ આપણા સમાજને જોડીઍ અને તેનો પરિચય કરીઍ અને કરાવીઍ

આ વેબસાઇટ દ્વારા તમે આપણાં કોઇ પણ જ્ઞાતિબંધુની માહિતી તમારા કોમ્પુટર ઉપરજ મેળવી શકશો, તે પણ સંપુર્ણ ઓનલાઇન.

કારડીયા.ઓઆરજી

 
Loading Image...