World's Largest Karadiya Rajput Directory Online
કારડીયા રાજપુતની વૈશ્વિક ડીરેક્ટરી
Advertise Here

સમાચારો

 

વિજ્ઞાપન/જાહેરાત


એકેડમિ નુ વિસ્તરણ

કોડીનાર ખાતે સુરેન્દ્રનગર એકેડમી ના સંચાલક શ્રી વિક્રમસિંહ પરમાર નું સન્માન

કોડિનાર કારડીયા રાજપુત વિદ્યાર્થીભુવન ખાતે સુરેન્દ્રનગર એકેડમી ના સંચાલકો પૈકી શ્રી વિક્રમસિંહ પરમાર નું મોમેન્ટો આપિ કોડીનાર કારડીયા રાજપુત વિદ્યાર્થિભુવન તથા યુવા સંગઠન વતિ દેવિસિંહ જાદવે કરેલ સન્માન. [વધુ વાંચો]

એકેડમિ નુ વિસ્તરણ

એકેડમિ નુ વિસ્તરણ

કોડિનાર કારડીયા રાજપુત વિદ્યાર્થીભુવન ખાતે સુરેન્દ્રનગર એકેડમી ના સંચાલકો પૈકી શ્રી વિક્રમસિંહ પરમાર, શ્રી ભરતસિંહ ગોહિલ, શ્રી બળદેવસિંહ સિંધવ તથા અમરેલિ,રાજકોટ ના યુવા નેતાઓ એ કોડિનારના યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષાઓ બાબતે માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરેલ તેમાં કોડિનાર કારડિયા રાજપુત વિદ્યર્થિભુવન ના સંચાલકો અને અન્ય નેતાઓ પણ હાજર રહિ યુવનોને આગામી પરિક્ષાઓમા ભાગ લેવા તથા તે અંગે જરુર પડ્યે માર્ગદર્શન આપવા બાહેધરિ આપિ... [વધુ વાંચો]

સુરેન્દ્રનગર સમાજ આયોજીત એકેડમી ની જ્વલંત સફળતા

૩૫૬ માંથી ૩૧૭ પાસ

સુરેન્દ્રનગર સમાજ આયોજીત એકેડમી ની જ્વલંત સફળત પોલીસ ભરતીમાં, કૂલ ૩૫૬ ઉમેદવારો પૈકી ૩૧૭ ઉમેદવારો પાસ થયાછે... [વધુ વાંચો]