 એકેડમિ નુ વિસ્તરણએકેડમિ નુ વિસ્તરણકોડિનાર કારડીયા રાજપુત વિદ્યાર્થીભુવન ખાતે સુરેન્દ્રનગર એકેડમી ના સંચાલકો પૈકી શ્રી વિક્રમસિંહ પરમાર, શ્રી ભરતસિંહ ગોહિલ, શ્રી બળદેવસિંહ સિંધવ તથા અમરેલિ,રાજકોટ ના યુવા નેતાઓ એ કોડિનારના યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષાઓ બાબતે માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરેલ તેમાં કોડિનાર કારડિયા રાજપુત વિદ્યર્થિભુવન ના સંચાલકો અને અન્ય નેતાઓ પણ હાજર રહિ યુવનોને આગામી પરિક્ષાઓમા ભાગ લેવા તથા તે અંગે જરુર પડ્યે માર્ગદર્શન આપવા બાહેધરિ આપિ.
આ પ્રસંગે બહોળી સંખ્યામાં યુવાનોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યુ. |